Project Hunf

ચાલો એક નવી શરૂઆત કરીએ, આપના ઘરમાં બિન વપરાશ/ બિન જરૂરી ગરમ સ્વેટર કે જાકીટ ડ્રીમ ફાઉન્ડેશન સુધી પહોંચાડીએ...
અમે તે ગરમ કપડાં રોડ પર વસતા કે જરૂરીયાતમંદ પરિવાર સુધી પહોંચાડીશું. પ્રોજેક્ટ હૂંફ અંતર્ગત (Coat Drive ) આ કાર્યની પહેલ થવા જઈ રહી છે.. ચાલો,પહેરવલાયક અને સુઘડ સ્વચ્છ ગરમ કપડાંનું દાન કરી કોઈ ગરીબ પરિવારના ખપમાં આવીએ. જરૂરિયાતવાળા વિસ્તારના બાળકો માટે નવા સ્વેટર આપવાનું પણ નક્કી કર્યું છે..

જેની સ્વેટર દીઠ કિંમત 250.00 rs. રાખેલ છે.

આપ આ સેવામાં પણ સહિયોગ આપી શકો છો. આ શિયાળામાં વસ્ત્રોના અભાવે આ ઠંડીમાં અપૂરતા વસ્ત્રોથી કોઈનું અસિત્વ ઠુંઠવાય નહિ તે જવાબદારી આપણાં સૌની. પ્રોજક્ટ હૂંફ અંતર્ગત Coat Drive માં સહાય રૂપ થવા આપના વિસ્તારના અમારા કાર્યકરનો સંપર્ક કરી શકો છો./ હેલ્પ લાઇનનો સંપર્ક કરશો.
નિરવ શાહ - મણિનગર - 9898504501 કરણ પટેલ - ઘોડાસર -6352191679 ધર્મેન્દ્ર પટેલ - નરોડા -9879599548 વિપુલ - ઓઢવ -9978918368 બિરવાબેન - ગોતા -9898354792 વિજય - મેઘાણીનગર-8320141116 Help line : 823 823 6499